કવાંટ: નૂતન વર્ષ નિમિત્તે રાજ્યસભા સાંસદ મુકેશ રાઠવાના નિવાસસ્થાને સ્નેહમિલન
નૂતન વર્ષના પાવન અવસરે રાજ્યસભા સાંસદ મુકેશ રાઠવાના નિવાસસ્થાને શુભેચ્છા મુલાકાત માટે લોકો, આગેવાનો અને કાર્યકરો મોટી સંખ્યામાં ઉમટ્યા હતા. આ પ્રસંગે સાંસદ અને કાર્યકરો વચ્ચે સ્નેહમિલન યોજાયું હતું.