ગોધરા: ગોધરાતાલુકાના ભીમા ગામે કપિરાજનો આંતકજોવા મળ્યો' દિવ્યાંગ મહિલા સહિત 4 લોકો પર કપિરાજે હુમલો કર્યો
ગોધરાતાલુકાના ભીમા ગામે કપિરાજનો આંતકજોવા મળ્યો' દિવ્યાંગ મહિલા સહિત 4 લોકો પર કપિરાજે હુમલો, કર્યો રજૂઆતને પગલે વન વિભાગ કપિરાજને પાંજરે પુરવાને બદલે 'સુતડી બોમ્બ ફોડીને કપિરાજને ભગાડવાની સલાહ આપી રહ્યા છે ગોધરા તાલુકાના ગવાસી ભીમા ગામે છેલ્લા એક મહિનાથી કપિરાજે ભારે આતંક મચાવ્યો છે. ગામમાં રખડતા આ વાંદરાએ અત્યાર સુધીમાં ચાર જેટલા નિર્દોષ ગ્રામજનો પર અચાનક હુમલો કરી તેમને ઈજાગ્રસ્ત કર્યા છે. તાજેતરમાં જ ભીમા ગામના પારુલબેન પટેલ નામના એક દ