હિંમતનગર: નવોદયની પરીક્ષામાં સરવણા ગામના કેટલાક વિદ્યાર્થીઓ પરીક્ષા ના આપી શક્યા
હિંમતનગર તાલુકાના સરવાણા ગામના વિદ્યાર્થીઓ આજે નવોદય ની પરીક્ષા આપી શક્યા ન હતા, પરીક્ષાના નિયત સમય કરતા તે લોકો કેન્દ્રમાં મોડા પહોંચ્યા હતા તેને લઈને તેમના બાળકોને પરીક્ષામાં બેસવા દેવાયા ન હતા