Public App Logo
Profile Picture

જુગનુ

@xitij.etv
374664Followers
14Following
હિંમતનગર: અરવલ્લીની ગિરિમાળાઓ બાબતે આમ આદમી પાર્ટીના બિપિનભાઇ ગામેતીએ પ્રતિક્રિયા આપી
હિંમતનગર: હિંમતનગરની યુવતીએ મોટી ઝેર ગામે રહેનારા સાસરીયા સામે મહિલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી
હિંમતનગર: અરવલ્લીની ગિરિમાળાઓ મુદ્દે યોજાયેલા સંમેલનમાં આવેલા ધારાસભ્ય ચૈતર વસાવાએ પ્રતિક્રિયા આપી
હિંમતનગર: સવગઢ પ્રાથમિક શાળામાં હિંમતનગર તાલુકાની પીએમ શ્રી ગુજરાત શાળાના શિક્ષકોની તાલીમ યોજાઈ
હિંમતનગર: ગુરૂવારના રોજ માર્કેટ યાર્ડ રહેશે બંધ, માર્કેટ યાર્ડ સમિતિએ કરી જાહેરાત
હિંમતનગર: જિલ્લા પંચાયત ખાતે પીસી એન્ડ પીએનડીટી એડવાઈઝરી કમિટીની બેઠક યોજાઈ
પ્રાંતિજ: તખતગઢ ખાતે ભાગવત સપ્તાહનો પ્રારંભ, હજારો લોકો રહ્યા ઉપસ્થિત
હિંમતનગર: હિંમતનગરમાંથી પસાર થતી હાથમાંથી નદીના પ્રદૂષણ બાબતે નગરપાલિકાના ચીફ ઓફિસરે આપી પ્રતિક્રિયા
હિંમતનગર: હિંમતનગરમાં યોજાયેલ સશક્ત નારી મેળામાં દસ લાખથી વધુનું વેચાણ થયા બાદ જિલ્લા વિકાસ અધિકારીએ આપી પ્રતિક્રિયા
હિંમતનગર: શામળાજી નેશનલ હાઈવે પર સરવણા પાસે કારની ટક્કરે મોટરસાયકલ ચાલકનું મોત
ઇડર: સુપ્રીમ કોર્ટના અરવલ્લીની ગિરિમાળાઓના ઉપરના ચુકાદા બાબતે લોકોમાં રોષ, ઈડરના અગ્રણીએ  આપી પ્રતિક્રિયા
હિંમતનગર: હિંમતનગર નગરપાલિકામાં ઉતરાયણના તહેવારને અનુલક્ષીને સ્ટોલની હરાજી કરાઈ
હિંમતનગર: મેઘ ગામે તલાટીની મનમાની સામે સરપંચે ગ્રામ પંચાયતની તાળાબંધી કરી
હિંમતનગર: વડાલીના મેઘ ગામે તેજી દેવાયેલા બાળક મામલે નવો ઘટસ્ફોટ, વિધવા મહિલાએ પ્રેમ સંબંધમાં બાળકને આપ્યો હતો જન્મ
હિંમતનગર: અરાવલ્લીની ગીરીમાળા બાબતે સુપ્રિમ કોર્ટની ગાઇડલાઇન‌ બાદ પ્રકૃતિ પ્રેમીઓમાં રોષ, ઇડરના અગ્રણીએ આપી પ્રતિક્રિયા
હિંમતનગર: હિંમતનગરની હાથમતી નદી પાલિકાની બે જવાબદારીને કારણે પ્રદૂષિત બની
હિંમતનગર: ગાંભોઈ પોલીસની પ્રેરણાદાયક કામગીરી, સહયોગ કૃષ્ઠ યજ્ઞ ટ્રસ્ટમાં રહેતા લોકોની મુલાકાત લીધી
પ્રાંતિજ: નવો રાવળ વાસ વિસ્તારમાં નશાખોરે આંગણવાડીમાં તોડફોડ કરી
હિંમતનગર: બોગસ વિઝા કાંડના આરોપી સિકંદર લોઢાના ભાઈનો ઈચ્છામૃત્યુની માંગ કરતો વિડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો
ઇડર: પાણીથી ધોવા છતાં ન બગડે તેવી હેન્ડમેડ પ્રોડક્ટ બનાવનાર દિયાબેને આપી પ્રતિક્રિયા
હિંમતનગર: મનરેગા યોજનામાંથી ગાંધીજીનું નામ હટાવતા કોંગ્રેસ દ્વારા મોતીપુરા વિસ્તારમાં ધરણાનો કાર્યક્રમ યોજાયો
હિંમતનગર: મેઘ ગ્રામ પંચાયતને સરપંચે તાળાબંધી કર્યા બાદ ગામના સ્થાનિક નાગરિકે આપી પ્રતિક્રિયા
હિંમતનગર: બનાસકાંઠામાં આદિવાસી લોકો પર થયેલા અત્યાચાર બાબતે ગુજરાત કિસાન સભાના કુશધ્યક્ષ દિનેશભાઈ પરમારએ આપી પ્રતિક્રિયા
હિંમતનગર: આડા હાથરોલ ગામે દીપડો દેખાયો, વાહન ચાલાકે મોબાઈલમાં વિડીયો કર્યો રેકોર્ડ
હિંમતનગર: જિલ્લામાં ચાર કે તેથી વધુ વ્યક્તિઓના એકઠા થવા પર પ્રતિબંધ ફરમાવાયો