Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
Bjp
National
Police
Bihar
India
Coronavirus
किसान
कांग्रेस
मौत
Accident
Congress
Modi
Delhi
Viral
Up
Bollywood
Breakingnews
Narendramodi
Madhya_pradesh
Mp
Madhyapradesh
Pmmodi
Kerala
Rahulgandhi
Chhattisgarh
Uttarpradesh

કાલોલ: શાંતિનિકેતન સ્કૂલ ખાતે ભાજપ દ્વારા પંડિત દિનદયાળ ઉપાધ્યાય પ્રશિક્ષણ મહાઅભિયાન-2026 અંતર્ગત મંડળ પ્રશિક્ષણ વર્ગ યોજાયો

Kalol, Panch Mahals | Jun 27, 2026
આજરોજ બપોરે ત્રણ કલાકે મળતી માહિતી મુજબ કાલોલ શહેરના મોટી શામળદેવી રોડ ઉપર આવેલ શાંતિનિકેતન સ્કૂલ ખાતે ભારતીય જનતા પાર્ટી દ્વારા પંડિત દિનદયાળ ઉપાધ્યાય પ્રશિક્ષણ મહાઅભિયાન-2026 અંતર્ગત મંડળ પ્રશિક્ષણ વર્ગનું આયોજન કરવામાં આવ્યું હતું.જેની વિગતવાર માહિતી વર્ગના વાલી જયદેવસિંહ ઠાકોરે આપી.
કાલોલ: શાંતિનિકેતન સ્કૂલ ખાતે ભાજપ દ્વારા પંડિત દિનદયાળ ઉપાધ્યાય પ્રશિક્ષણ મહાઅભિયાન-2026 અંતર્ગત મંડળ પ્રશિક્ષણ વર્ગ યોજાયો - Kalol News