નવસારી: નવસારી મહાનગરપાલિકાએ 78 વેપારીઓ પાસેથી 458 કિલો પ્લાસ્ટિક જપ્ત કરી 2.42 લાખનો દંડ ફટકાર્યો
નવસારી મહાનગરપાલિકાએ કાર્યવાહી કરી છે ત્યારે 78 વેપારીઓ પાસેથી 458 kg પ્લાસ્ટિક જપ્ત કર્યો છે અને મહાનગરપાલિકાએ દંડ ફટકાર્યો છે 2.42 લાખ રૂપિયાનો ડંડ ફટ કરીને કાર્યવાહી કરી છે. 78 વેપારીઓ પર કાર્યવાહી કરવામાં આવી.