ગણદેવી: નવસારીના કલમઠા ગામે તહેવારમાં પણ ગૌસેવા, સોમુ પટેલની ટીમે રાત્રે કરી સેવા
નવસારી જિલ્લાના કલમઠા ગામે તહેવારના દિવસે પણ શ્રીકૃષ્ણ ફાઉન્ડેશન ટ્રસ્ટ ગૌમાતાની સેવામાં જોડાયું હતું. સોમુ પટેલ અને તેમની ટીમે મોડી રાત્રે પણ ગૌસેવાનું કાર્ય ચાલુ રાખ્યું હતું.