પોરબંદર: ગરેજ PHC ખાતે સગર્ભા મહિલાઓ માટે સફળ ANC કેમ્પ યોજાયો
ગરેજ PHC ખાતે સગર્ભા મહિલાઓ માટે ANC કેમ્પનું આયોજન કરાયું હતું. જેમાં ડોક્ટરો દ્વારા તપાસ, બ્લડ રિપોર્ટ અને રજીસ્ટ્રેશનની કામગીરી કરવામાં આવી હતી. લાભાર્થી મહિલાઓ માટે ખીલખીલાટ વાનની સુવિધા પણ રાખવામાં આવી હતી.