ધંધુકા: *ધંધુકાના હત્યાં કેસમાં આરોપીને રજુ કરાયા.
#ધંધુકા #dhandhuka #અમદાવાદ #amdavad #હત્યાંકાન્ડ
*ધંધુકાના હત્યાં કેસમાં આરોપીને રિમાન્ડ માટે કોર્ટમાં હાજર કરાયા.* 15 થી વધુ પોલીસના કાફલા સાથે રજુ કરાયા. અમદાવાદ જિલ્લાના ધંધુકા શહેરમાં થયેલ હત્યાંના બે આરોપી રિઝવાન અને સમીરને ધંધુકાની કોર્ટમાં રજુ કરાયા. પોલીસ દ્વારા વધુ તપાસ અર્થે 14 દિવસના રિમાન્ડ મંગાવામાં આવ્યા હતા. હાલમાં ધંધુકામાં શાંતિનો માહોલ. ચુસ્ત બંદોબસ્ત સાથે આરોપીને રજુ કરવામાં આવ્યા.