Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
Bjp
National
Police
Bihar
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Up
अमित_शाह
Bollywood
Breakingnews
Narendramodi
Madhya_pradesh
Pmmodi
Rahulgandhi
यूपी
Uttarpradesh
Haryana
Cricket
Lucknow
Uttarakhand
Sambalpur
Crimenews
Karnataka

ડીસા શહેર: ઢુવા ગામ પાસેથી ચાઈનીઝ દોરી સાથે એક શખ્સ ઝડપાયો....!

Deesa City, Banas Kantha | Dec 23, 2025
ડીસા રૂરલ પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે બાતમી મળી હતી કે ઢુવા ગામનો એક યુવક ચાઈનીઝ દોરીનું વેચાણ કરી રહ્યો છે.બાતમીને આધારે પોલીસે ઢુવા રોડથી સામઢી તરફ જતા રસ્તા પર વોચ ગોઠવી હતી. જે દરમિયાન રોડ પર પ્લાસ્ટિકના કટ્ટા સાથે ઊભેલા કિરણભાઈ વિઠ્ઠલભાઈ પટણી (રહે. કુવા, ) ની અટકાયત કરી તપાસ કરવામાં આવી હતી. કટ્ટાની તપાસ કરતા તેમાંથી મોનો કિંગ ગોલ્ડ લખેલી ચાઈનીઝ દોરીની કુલ 07 ફીરકી મળી સાથે રૂ.10,500 નો મુદ્દામાલ સાથે શખ્સ ઝડપી પાડ્યો હતો....

MORE NEWS

No related stories for this location.