ચીખલીના આલીપોર દેગામ વચ્ચે નિર્માણાધીન ફૂટ ઓવરબ્રિજનું નિરીક્ષણ કર્યું હતું.મંત્રી ગડકરીએ મુંબઈ મહાનગરને રાજધાની દિલ્હી સાથે જોડતા રાષ્ટ્રીય ધોરીમાર્ગની સ્થિતિ અને ચાલી રહેલા કામોની સમીક્ષા કરી હતી. આ સમીક્ષા પ્રવાસ તેમના ગુજરાત પ્રવાસનો બીજો તબક્કો હતો.તેમણે હાઇવેની સમીક્ષા કરવા માટે સુરત, નવસારી અને વલસાડ જિલ્લાઓનો પ્રવાસ કર્યો હતો. સમીક્ષા દરમિયાન, નીતિન ગડકરીએ કામનું નિરીક્ષણ કરવા માટે ત્રણેય જિલ્લાઓમાં અનેક સ્થળોએ પોતાના કાફલાને રોકી