Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
Bjp
National
Police
Bihar
India
Gujarat
भाजपा
Congress
Modi
Delhi
Viral
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Narendramodi
Madhya_pradesh
Madhyapradesh
Pmmodi
Rahulgandhi
यूपी
Bhopal
सपा
Uttarpradesh
Haryana
Hardoi

ચોરાસી: ડુમસ રોડ પૂર ઝડપે આવી રહેલા કાર ના ચાલકે સ્તેરિંગ પરથી કાબુ ગુમાવતા અકસ્માત સર્જ્યો સમગ્ર ઘટના સીસીટીવી કેદ.

Chorasi, Surat | Feb 27, 2026
પીપલોદ–ડુમસ રોડ પર ફરી એકવાર રફતારનો કહેર જોવા મળ્યો છે. રોડને રેસિંગ ટ્રેક સમજી બેફામ ગતિએ દોડતી કારને કારણે ગંભીર અકસ્માત સર્જાયો છે. પીપલોદ–ડુમસ રોડ પર બનેલી આ ઘટનાએ સ્થાનિકોમાં ભય ફેલાવી દીધો છે.મળતી માહિતી મુજબ, પુરજોશ સ્પીડમાં આવી રહેલી કાર અચાનક નિયંત્રણ ગુમાવી ડિવાઇડર પર ચઢી ગઈ અને ત્યાં રોપાયેલ ઝાડ સાથે જોરદાર રીતે અથડાઈ. અથડામણ એટલી ભયાનક હતી કે કાર પલટી મારી ગઈ અને ડિવાઇડરમાં લગાવેલું ઝાડ પણ તૂટી પડ્યું. સમગ્ર ઘટના CCTV માં કેદ.

MORE NEWS