આણંદ શહેર: આણંદ જિલ્લા પંચાયતની ચૂંટણી પારદર્શક તથા નિષ્પક્ષ યોજાય તે માટે પૂર્વ કેન્દ્રિય મંત્રી ભરતસિંહ સોલંકીએ કલેકટરન રજૂઆત કરી
આણંદ જિલ્લા પંચાયત ખાતે આણંદ જિલ્લામાં અનુસૂચિત જનજાતિ પ્રમુખ પદની ચૂંટણીમાં સ્થાનિક અનામત ઉમેદવારોને ન્યાય મળે અને પારદર્શક તથા નિષ્પક્ષ ચૂંટણી યોજાય તે માટે આજ રોજ પૂર્વ કેન્દ્રિય મંત્રી ભરતસિંહ સોલંકી અને પૂર્વ જિલ્લા પંચાયત પ્રમુખ નટવરસિંહ મહિડા જિલ્લા કલેકટર ને રજૂઆત કરવામાં આવી