ભાણવડ: ભાણવડના ભરતપુર પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની કલેક્ટર દ્વારા મુલાકાત
ભાણવડ તાલુકાના ભરતપુર ગામના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની કલેક્ટરે મુલાકાત લીધી છે. તેમણે કેન્દ્રમાં દર્દીઓને મળતી સુવિધાઓ, દવાઓ અને આરોગ્ય સેવાઓની સમીક્ષા કરી તબીબો અને સ્ટાફ સાથે બેઠક કરી હતી.