વડોદરા શહેર અને જિલ્લામાં અસહ્ય ગરમી અને ઉકળાટ બાદ સમી સાંજે પ્રચંડ ગાજવીજ અને ભારે પવન સાથે ધોધમાર વરસાદ તૂટી પડ્યો છે. શહેર ઉપરાંત સાવલી અને ડભોઈ સહિતના તાલુકાઓમાં વરસેલા વરસાદથી નિચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા, જ્યારે મુખ્ય બજારોમાં સન્નાટો છવાઈ ગયો હતો.
#HumDekhengeNews #VadodaraRain #HeavyRain #GujaratWeather #RainUpdate #VadodaraNews
Ahmadabad City, Ahmedabad | Sep 21, 2026