નાંદોદ: સ્ટેચ્યુ ઓફ યુનિટી નજીક પ્રવાસીઓનું આકર્ષણ બની વામન વૃક્ષ વાટિકા
Nandod, Narmada | Nov 12, 2026 સ્ટેચ્યુ ઓફ યુનિટી નજીક આવેલી વામન વૃક્ષ વાટિકામાં શારદાબહેન બોન્સાઈ વૃક્ષોને કલાત્મક સ્વરૂપ આપી રહ્યા છે. શાકભાજી વેચતા શારદાબહેનની 'વામન વૃક્ષ સર્જક' સુધીની સફર પ્રેરણાદાયક છે. અહીં દેશ-વિદેશના પ્રવાસીઓ બોન્સાઈ જોવા અને ખરીદવા આવે છે.