Surat News: B.Com વિદ્યાર્થિનીએ જીવન ટૂંકાવ્યું, બ્લેકમેલિંગના ગંભીર આક્ષેપ
સુરતમાં B.Comમાં અભ્યાસ કરતી 20 વર્ષની વિદ્યાર્થીનીનું દુઃખદ અવસાન થતાં ચકચાર મચી ગઈ છે.
પરિવારનો આક્ષેપ છે કે વિદ્યાર્થીનીને વોટ્સએપ મારફતે બ્લેકમેલિંગ અને ધમકીઓ મળી રહી હતી. આ આક્ષેપોને ધ્યાનમાં રાખીને પોલીસે સમગ્ર ઘટનાની સાયબર એંગલથી તપાસ શરૂ કરી છે.
હાલ પોલીસ ડિજિટલ પુરાવા અને અન્ય પાસાઓની તપાસ કરી રહી છે. તપાસ પૂર્ણ થયા બાદ જ ઘટનાનું ચોક્કસ કારણ સ્પષ્ટ થશે.
#surat #suratnews #breakingnews #gujaratinews #gujaratnews #hotlinenews #cybercrime #whatsapp #student #police #crime #investigation #latestnews #todaynews #india #news #cyber #suratbreaking #education #newsupdate