Public App Logo
Jansamasya
News
पुलिस
Bjp
National
Bihar
बीजेपी
विधायक
Congress
Modi
Delhi
Viral
Crime
शिक्षा
Jharkhand
Breakingnews
Narendramodi
Madhya_pradesh
Pmmodi
Rahulgandhi
स्कूल
Haryana
शादी
Crimenews
Agra
Bhind
Breaking
Politics
Jodhpur
Neet

અમદાવાદ શહેર: કૃષ્ણનગરમાં કુખ્યાત ધમા બારડનો આતંક, રાહદારીને ચપ્પુના ઘા ઝીંક્યા

કૃષ્ણનગરમાં કુખ્યાત ધમા બારડનો આતંક, રાહદારીને ચપ્પુના ઘા ઝીંક્યા..અમદાવાદના કૃષ્ણનગરમાં ગુજસીટોકના ગુનાનો કુખ્યાત આરોપી ધમા બરાડનો સરાજાહેર આતંક યથાવત: પાશ્વનાથ ટાઉનશિપ પાસે રાહદારીને ચપ્પુના ઘા ઝીંકી દહેશત ફેલાવી, અગાઉ 26 ગુનામાં સંડોવાયેલા માથાભારે શખ્સની દાદાગીરીથી રહિશોમાં ફફડાટ