તિલકવાડા: તિલકવાડાના કાટકોઈ ખાતે 77મા વન મહોત્સવની ભવ્ય ઉજવણી
નર્મદા જિલ્લાના તિલકવાડા તાલુકાના કાટકોઈ ગામે 77મો વન મહોત્સવ ઉજવાયો. કાર્યક્રમમાં 'એક પેડ મા કે નામ 3.0' અભિયાન અંતર્ગત વૃક્ષારોપણ કરવામાં આવ્યું અને પર્યાવરણ સંરક્ષણ માટે નાગરિકોને જાગૃત કરવામાં આવ્યા.