આણંદ શહેર: કોંગ્રેસે ઉમરેઠ ૧૧૧વિધાનસભાની પેટા ચૂંટણીમાં અહિમાના ભૃગુરાજસિંહ ચૌહાણને ટિકિટ આપી
કોંગ્રેસે ઉમરેઠ ૧૧૧વિધાનસભાની પેટા ચૂંટણીમાં અહિમાના ભૃગુરાજસિંહ ચૌહાણને ટિકિટ આપી છે.ઉમરેઠ 111વિધાનસભાની પેટા ચૂંટણીને લઈને ભારે રસાકસી વચ્ચે કોંગ્રેસે ઉમેદવાર જાહેર કર્યા છે.કોંગ્રેસે દિગ્ગજ નેતાને મેદાને ઉતાર્યા છે.ભૃગુરાજસિંહ ચૌહાણ નામ જાહેર થતાં જ કોંગ્રેસ કાર્યકરોમા અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો.