Public App Logo
ગોધરા શહેરના સમ્રાટનગર સોસાયટીમાં આવેલા રહેણાંક મકાનમાં બની ચોરીની ઘટના : રહેણાક મકાનમાં રહેલા તિજોરી કબાટ તોડી દાગીના સહિત રોકડ રકમની ચોરી #panchmahalsamachar #panchmahalnews #godhra #panchmahal #topview - Godhra News