ઘોઘા: ઘોઘા મેન બજાર પાસેથી હથિયાર બંધી જાહેર નામાનો ભંગ કરતા એક ઈસમ ઝડપાયો
ઘોઘા મેન બજાર પાસેથી હથિયાર બંધી જાહેર નામાનો ભંગ કરતા એક ઈસમ ઝડપાયો આજરોજ તા. 27/5/26 ને બુધવારે રાત્રે 8 કલાકે ઘોઘા પોલીસ ઘોઘા વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે દરમ્યાન ઘોઘા મેન બજાર પાસે આવતા એક ઈસમ શંકાસ્પદ હાલતમાં જણાતા તેને રોકી તેનું નામ ઠામ પૂછતાં તેનું નામ જીતેન્દ્રભાઈ ગગજીભાઈ બારિયા રહે શુભદેવ રિસોર્ટ પાસે તેની તપાસ કરતા તેના પેન્ટના નેફા માંથી એક પ્લાસ્ટિકના હાથા વાળી છરી મળી આવતા તેની સામે ઘોઘા પોલીસ દ્વારા GP એક્ટ કલમ 135 મુજબનો ગુન