Surat RTO is set to launch its AI based driving test track from June 15, aiming to make the licensing process more transparent and efficient. More than 500 trial tests have already been conducted, and applicants will receive instant pass or fail results through a digital system. 🚗
सूरत RTO में 15 जून से AI आधारित ड्राइविंग टेस्ट ट्रैक शुरू होने जा रहा है। इस नई व्यवस्था के तहत 500 से अधिक ट्रायल टेस्ट किए जा चुके हैं और आवेदकों को डिजिटल सिस्टम के माध्यम से तुरंत पास या फेल का परिणाम मिलेगा। 🚗
સુરત RTOમાં 15 જૂનથી AI આધારિત ડ્રાઇવિંગ ટેસ્ટ ટ્રેક શરૂ થશે. ટ્રાયલ રન દરમિયાન 500થી વધુ ટેસ્ટ લેવામાં આવ્યા છે. શરૂઆતમાં દરરોજ 25 ટુ-વ્હીલર અને 20 કાર ટેસ્ટ લેવામાં આવશે, જ્યારે અન્ય એપોઇન્ટમેન્ટને તબક્કાવાર આગામી સપ્તાહ માટે રિ-શેડ્યૂલ કરવામાં આવશે. નવા ટ્રેકમાં ટુ-વ્હીલર માટે બે અલગ ટ્રેક હોવાથી લાયસન્સ માટેની લાંબી રાહમાં ઘટાડો થશે. અરજદારોને ડિજિટલ ડિસ્પ્લે પર તરત જ પાસ-ફેલનું પરિણામ મળશે તેમજ QR કોડ સ્કેન કરીને ડ્રાઇવિંગ ટેસ્ટની સંપૂર્ણ પ્રક્રિયાના વીડિયો પણ જોઈ શકશે. 🚗🤖
[Surat RTO, AI Driving Test, Driving License, Surat News, Smart Technology, Road Safety, Digital Test Track, Gujarat News]
Udhna, Surat | Jun 13, 2026