પોરબંદર: કુતિયાણા: વરલી મટકાનો જુગાર રમતા ઈબ્રાહીમ શામદા ઝડપાયો
કુતિયાણાના ચુનારીવાસ બસ સ્ટોપ પાસે વરલી મટકાના આંકડા લખતા ઈબ્રાહીમ કાસમભાઈ શામદાને પોલીસે 690 રૂપિયાના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યો છે. પોલીસે સ્થળ પરથી ચીઠ્ઠી અને પેન કબજે કરી કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.