આણંદ શહેર: સરદાર પટેલ યુનિવર્સિટી થપ્પડકાંડ મામલો વિદ્યાનગર પોલીસ મથકે પહોંચ્યો
સ.પ.યુનિ.થપ્પડ કાંડ મામલો, વિદ્યાનગર પોલીસ મથકે પહોંચ્યો પિડીત અધ્યાપક દ્વારા કાયદેસરની કાર્યવાહી કરવા લેખીત ફરિયાદ,ગત ૧૮મીના વિદ્યાનગર સ્થિત સરદાર પટેલ યુનિવર્સિટી ખાતે ઇંગ્લિશ વિભાગના મહિલા હેડ દ્વારા અધ્યાપકને ચાલુ ક્લાસમાં વિદ્યાર્થીઓ ની હાજરીમાં થપ્પડ મારતાં મુદ્દો ચર્ચાની એરણે ચઢતાં મહિલા હેડ તથા અધ્યાપક દ્વારા યુનિવર્સિટી ને લેખિત રજૂઆત કરવામાં આવી હતી.જે બાદ ન્યાય ન મળવાની શક્યતા પગલે પિડીત અધ્યાપક મનીષ સોલંકીએ વિદ્યાનગર પોલીસ મથકે લેખીત