બોટાદ: કેન્દ્રીય મંત્રી નિમુબેન બાંભણિયાની અધ્યક્ષતામાં 'દિશા' સમિતિની બેઠક
Botad, Botad | Sep 11, 2026 બોટાદ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે 'દિશા' સમિતિની ત્રિમાસિક બેઠક યોજાઈ. કેન્દ્રીય રાજ્યમંત્રી નિમુબેન બાંભણિયાએ જિલ્લાના વિવિધ વિકાસલક્ષી કામો, આરોગ્ય અને માળખાકીય સુવિધાઓની સમીક્ષા કરી અધિકારીઓને જરૂરી માર્ગદર્શન આપ્યું.