Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh

ગારિયાધાર: ગારિયાધારના સુરનગર ગામની દીકરી માયાબેન માવાણી બન્યા સુરતના નવા મેયર

Gariadhar, Bhavnagar | May 30, 2026
ગારિયાધારના સુરનગર ગામની દીકરી માયાબેન માવાણી બન્યા સુરતના નવા મેયર ગારિયાધાર તાલુકાના સુરનગર ગામ માટે ગૌરવની ક્ષણ સર્જાઈ છે. સુરનગર ગામના વતની માયાબેન માવાણીની સુરત શહેરના નવા મેયર તરીકે વરણી થતાં સમગ્ર વિસ્તારમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. માયાબેન માવાણીએ જાહેર જીવનમાં સક્રિય રહી લોકોની સેવા માટે વિવિધ ક્ષેત્રોમાં નોંધપાત્ર કામગીરી કરી છે. હવે સુરત મહાનગરપાલિકાના મેયર તરીકે તેઓ શહેરના વિકાસ અને જનસેવાના નવા અધ્યાયની શરૂઆત કરશે.