આણંદ શહેર: આણંદના ગામડી ખાતે મહિલા સંમેલન યોજાયું,મોટી સંખ્યામાં મહિલાઓ ઉપસ્થિત રહ્યા
અમદાવાદ ધર્મપ્રાંત મહિલા આયોગ આણંદ ડીનરી આયોજિત મહિલા સંમેલન યોજાયું.સંત ફ્રાન્સીસ ઝેવિયર તીર્થધામ ગામડી આણંદ ખાતે રેવ. ફાધર જીતુ ડીમોન્ટે એસ. જે. સભા પુરોહિત / ડીન તથા આણંદ ડીનરીની મહિલાઓ, શિક્ષણ અને સમાજસેવામાં કાર્યરત સિસ્ટર ખલકના નેતૃત્વ હેઠળ અમદાવાદ ધર્મપ્રાંત મહિલા આયોગ આણંદ ડીનરી આયોજિત મહિલા સંમેલન યોજાયું હતું.