Public App Logo
Jansamasya
News
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh
Haryana

આણંદ શહેર: આણંદ બેંક ઑફ બરોડા બ્રાન્ચ સામે ગાડીમાં આકસ્મિક આગ લાગતા આણંદ ફાયર વિભાગે ઘટનાસ્થળે પહોંચી આગ ઉપર કાબૂ મેળવ્યો

Anand City, Anand | Apr 12, 2026
કરમસદ આણંદ ફાયર એન્ડ ઈમરજન્સી સર્વિસીસ ના કંટ્રોલરૂમ માં ફાયર કોલ મળેલ BOB બૅન્ક (આણંદ) ની સામે ગાડીમાં આકસ્મિક આગ લાગેલ. જ્યાં ફાયર ઓફિસર ધર્મેશ ગોર ની સૂચના મુજબ આણંદ ફાયર બ્રિગેડ ની મીની ફાઈટર સાથે લિડિંગ ફાયરમેન - મહેન્દ્રસિંહ રાઠોડ , ફાયર ડ્રાઇવર - હિતેન ઠાકોર , ફાયરમેન - અજય ડામોર સહિત ની ટીમ તુરંત જ ઘટના સ્થળે પહોંચી તાત્કાલિક પાણી નો મારો ચલાવી આગ બુઝાબેલ. જેમાં સમગ્ર ઘટના દરમ્યાન કોઈ પણ પ્રકાર ની જાનહાનિ થયેલ નથી.
આણંદ શહેર: આણંદ બેંક ઑફ બરોડા બ્રાન્ચ સામે ગાડીમાં આકસ્મિક આગ લાગતા આણંદ ફાયર વિભાગે ઘટનાસ્થળે પહોંચી આગ ઉપર કાબૂ મેળવ્યો - Anand City News