મોડાસા: જિલ્લા આદિજાતિ વિકાસ મંડળની બેઠક યોજાઈ, 2026-27ના આયોજનને મળી મંજૂરી
પ્રભારી મંત્રી રમણભાઈ સોલંકીના અધ્યક્ષસ્થાને જિલ્લા આદિજાતિ વિકાસ મંડળની બેઠક યોજાઈ. ન્યુ ગુજરાત પેટર્ન યોજના હેઠળ વર્ષ 2026-27ના આયોજનને મંજૂરી આપવા માટે આ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું.