પાંડેસરા પોલીસની મોટી સફળતા
કૃષ્ણા જવેલર્સમાં થયેલી ચોરીનો ભેદ ઉકેલાયો.
ચોરીમાં ગયેલા 5,83,850/ના સોનાના દાગીના અને બે મોબાઇલ ફોન મળી કુલ 5,93,850/નો મુદ્દામાલ પોલીસે કબજે કર્યો.
પાંડેસરા પોલીસે ટેક્નિકલ સર્વેલન્સ અને બાતમીના આધારે આરોપીઓને ઝડપી પાડવાની તજવીજ હાથ ધરી..
#Surat
#PandesaraPolice #BreakingNews #CrimeNews #JewelleryTheft SuratPolice InstaBreaking
Udhna, Surat | Jul 4, 2026