થરાદ: બોઘસ મતદારો મુદે ચૂંટણી આધિકારી જોડે રજૂઆતો કરતા જિલ્લા કોંગ્રેસ પ્રમુખ ગુલાબસિહ રાજપૂત નો વીડિયો વાઈરલ
વાવ થરાદ જિલ્લા ના વાવ વિધાનસભા વિસ્તારમાં 20 હાજાર થી વધુ બોઘસ મતદારો હોવાના મુદે ચૂંટણી આધિકારી જોડે રજૂઆતો જિલ્લા કોંગ્રેસ પ્રમુખ ગુલાબસિહ રાજપૂત અને સાંસદ ગેનીબેન ઠાકોર સાથે ચૂંટણી આધિકારી જોડે પેજ વાઇજ પુરાવા સાથે રજૂઆતો કરતા નો વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થયો હતો