Public App Logo
Jansamasya
India
Congress
Modi
Delhi
Viral
Jharkhand
���ेट्रोल
���िल्ली
���िरफ्तार
Breakingnews
Madhya_pradesh
Pmmodi
Rahulgandhi
Haryana
Uttarpradesh
Jdu
Sambalpur
Cyclone
Crimenews
Bareilly
Bcci
Agra
Breaking
Aimim
Railway
Bsf
Fatehpur
Kanganaranaut
Meerut
No video available

ગાંધીનગર: ગાંધીનગરમાં કસ્ટમ ઇન્સ્પેકટર સહિત 3 લોકો લાખોની લાંચ લેતા ઝડપાયા..

ગુજરાતમાં ફરી એક વાર લાંચ લેતા અધિકારી ઝડપાયો હોવાની ઘટના સામે આવી છે. ગાંધીનગરના જમીયતપુરા પાસે કસ્ટમ ઇન્સ્પેકટર સહિત 3 લોકો લાંચ લેતા ઝડપાયા છે. જમીયતપુરા પાસેના ICD કન્ટેનર ડેપોમાં કન્ટેનર ડેપોમાં ACBએ કાર્યવાહી હાથ ધરી હતી ત્યારે 2.32 લાખની લાંચ લેતા અધિકારીઓ ઝડપાયા હતા.

MORE NEWS