Public App Logo
Jansamasya
News
Bjp
National
Police
Bihar
बिहार
India
कांग्रेस
बीजेपी
भाजपा
Congress
Modi
Delhi
Viral
Jharkhand
Up
Rajasthan
Bollywood
Patna
Breakingnews
Narendramodi
Madhya_pradesh
Cm
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Uttarpradesh
Haryana

દસાડા તાલુકાના કઠાડા ગામ પાસે વારાહી જઈ રહેલા પરિવારને નડ્યો અકસ્માત : અકસ્માતમાં રિટાયર્ડ નાયબ મામલતદારનું નીપજ્યું કરુણ મો...ત ▶️ કાળમુખા ટ્રેલરની ટક્કરે ફરી એક પરિવારનો માળો વિખાયો ત્યારે દસાડા તાલુકાના જૈનાબાદ થી બેચરાજી હાઇવે બન્યો છે ડેથ જોન ? ▶️ ઝેઝરી ગામેથી ઝિયારાત પતાવી અને વારાહી ખાતે જઈ રહ્યા હતા અકસ્માતમાં એક વ્યક્તિનું મોત જ્યારે ૨ મહિલા અને એક પુરુષ મળી ત્રણ લોકો થયા ઇજાગ્રસ્ત ▶️ ઘટનાને પગલે તાત્કાલિક પોલીસને જાણ થતા દસાડા પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને મૃતકના શવ ને પોસ્ટમોર્ટમ અર્થે પાટડી ની સરકારી હોસ્પિટલે ખસેડાયો હતો #positivepatdi #surendranagar #dasada #accsident #death

Dasada, Surendranagar | Jun 15, 2026

MORE NEWS