ગારિયાધાર: ગારિયાધારમાં ખાખીનો દબદબો: ચૂંટણી પૂર્વે પોલીસનું ફૂટ પેટ્રોલિંગ
ગારિયાધાર શહેર અને આસપાસના વિસ્તારોમાં આવનારી ચૂંટણીને ધ્યાનમાં રાખીને પોલીસ તંત્ર સજ્જ બન્યું છે. કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે પોલીસ દ્વારા શહેરના સંવેદનશીલ વિસ્તારોમાં ફૂટ પેટ્રોલિંગ હાથ ધરવામાં આવ્યું હતું. પોલીસ અધિકારીઓ અને જવાનો દ્વારા મુખ્ય માર્ગો તેમજ રહેણાંક વિસ્તારોમાં ફરીને લોકોને શાંતિપૂર્ણ અને નિર્ભય વાતાવરણમાં મતદાન કરવા માટે અપીલ કરવામાં આવી હતી. સાથે જ કોઈ પણ