પોરબંદર: પોરબંદરમાં ૫૨ છકડા રિક્ષા સામે કાર્યવાહી, ૨૨ હજારનો દંડ વસૂલાયો
પોરબંદરમાં કર્કશ અવાજ કરતા સાયલન્સર વાળી ૫૨ છકડો રિક્ષાઓ ઝડપાઈ. પોલીસે તમામ ચાલકોને સાયલન્સરમાં સુધારો કરવા સૂચના આપી છે અને અધૂરા દસ્તાવેજ ધરાવતા ચાલકો પાસેથી કુલ ૨૨,૦૦૦ રૂપિયાનો સ્થળ દંડ વસૂલ્યો છે.