Public App Logo
Jansamasya
News
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh
Haryana

ધંધુકા: ખડોળ ગામેથી મધ્ય રાત્રેથી સગીરા ગાયબ થયાની ઘટના. #ગાયબઘટના #gayabghatna #ધંધુકા #dhandhuka #amdavad #અમદાવાદ

Dhandhuka, Ahmedabad | May 6, 2026
ખડોળ ગામેથી મધ્ય રાત્રેથી સગીરા ગાયબ થયાની ઘટના, મુંબઈમાં વસવાટ કરતો પરિવાર મરણ પ્રસંગે ખડોળ ગામે આવ્યો હતો જ્યાં વિધિ પૂર્ણ થયા બાદ પરિવાર ગામમાં જ રોકાયો હતો. અમદાવાદ જિલ્લાના ધંધુકાના ખડોળ ગામેથી એક સગીરા તા 01 એ મધ્યરાત્રેએ ગુમ થવાની ઘટના સામી આવી હતી. પરિવાર દ્વારા તાત્કાલિક આસપાસ અને સગાવ્હાલાઓમા શોધખોળ હાથ ધરવામાં આવી નથી. આ સમગ્ર ઘટનાને પગલે પરિવારે પોલીસે સંપર્ક કર્યો હતો, હાલ પોલીસ બંનેની શોધખોળ માટે વિવિધ દિશામાં તપાસ.