500 જનરક્ષક વાનને લીલી ઝંડી
ગાંધીનગરથી ગુજરાત પોલીસના કાફલામાં 500 નવી અત્યાધુનિક ‘જનરક્ષક’ 112 વાનનો ઉમેરો કરવામાં આવ્યો. નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીએ લીલી ઝંડી આપી આ વાનોને પ્રસ્થાન કરાવ્યું. 🚔🇬🇺
આ નવા વાહનો સાથે રાજ્યમાં 24 કલાક ઇમરજન્સી સેવા વધુ ઝડપી અને અસરકારક બનશે.
#GujaratPolice #JanRakshak #112 #HarshSanghvi #Gujarat Gandhinagar