આણંદ શહેર: અમદાવાદ વડોદરા એક્સપ્રેસ હાઈવે ઉપર રામનગર પાસે અકસ્માતની ઘટના સામે આવી
અમદાવાદ વડોદરા એક્સપ્રેસ હાઈવે તરફ જતા રામનગર પાસે રસ્તામાં સાઈડમાં ઉભી રહેલી કારમાં અકસ્માત સર્જાતા એક વ્યક્તિ ગાડીમાં ફસાયા હતા કરમસદ આણંદ નગરપાલિકાને ફાયર એન્ડ ઈમરજન્સી સર્વિસ દ્વારા ફસાયેલા વ્યક્તિને રેસ્ક્યુ કરી સફળતાપૂર્વક બહાર કાઢવામાં આવ્યો હતો અને એમ્બ્યુલન્સ મારફતે વધુ સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો