બોટાદ શહેર: બોટાદ: સિનિયર સીટીઝન માટે રમતગમત સ્પર્ધાનું આયોજન, જાણો વિગતો
Botad City, Botad | Nov 17, 2026
બોટાદ જિલ્લા રમતગમત અધિકારી કચેરી દ્વારા 60 વર્ષથી વધુ વયના સિનિયર સીટીઝન માટે વિવિધ રમતો જેવી કે ચેસ, કેરમ, વોલીબોલ અને ક્રિકેટનું આયોજન કરવામાં આવ્યું છે. આ સ્પર્ધાનો મુખ્ય હેતુ સિનિયર સીટીઝનોનું સ્વાસ્થ્ય જાળવવાનો છે.