જેતપુર પાવી: ઉમરવા ગામ: દિવાળી પર 5 રૂપિયાના સિક્કાની વર્ષો જૂની પરંપરા આજે પણ અકબંધ
છોટાઉદેપુરના ઉમરવા ગામે દિવાળી પર 5 રૂપિયાના સિક્કા આપવાની પરંપરા ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવાએ આગળ વધારી. સ્વ. મોહનસિંહ રાઠવા દ્વારા શરૂ કરાયેલી આ પરંપરાને આજે પણ ગ્રામજનો શુકન માનીને જાળવી રહ્યા છે.