અમદાવાદ શહેર: માધુપુરામાં અખાદ્ય મસાલા ઝડપાવા મામલે આરોગ્ય ભવન ખાતેથી આરોગ્ય અધિકારીનું નિવેદન
અમદાવાદના માધુપુરા માર્કેટમાં અખાદ્ય હળદર ઝડપવા મામલો. સમગ્ર મામલે આરોગ્ય અધિકારી ડો.તેજસ શાહનું નિવેદન.અવિનાશ મસાલા નામના ગોડાઉનમાં હળદર અને કાજુનો જથ્થો મળ્યો હતો.8 મેં ના રોજ AMC એ સેમ્પલ લીધા હતા અને 11 મેં ના રોજ તેના પરિણામ આવ્યા.હળદરમા સ્ટાર્ચનું પ્રમાણ વધારે આવતા હાલ જથ્થો સિઝ કરવાની કામગીરી કરવામાં આવી છે.હળદર ઔષધકીય રીતે ઉપયોગી છે અને ધંધાર્થી દ્વારા નાણાકીય લાભ કમાવવા મીક્ષ કરાતુ હતુ.