સુરતમાં હાલમાં જ ફૂડ ઈન્ડસ્ટ્રી અને ખાસ કરીને શાકાહારી આહારના ધોરણોને લઈને એક મહત્વપૂર્ણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
સુરતની હોટલ મેરિયોટ ખાતે 'SATCON Regional 2026' કોન્ફરન્સનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ સાત્વિક સર્ટિફિકેશન્સ (Sattvik Certifications) દ્વારા 'ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી' (SGCCI) અને 'ટાઈ સુરત' ના સહયોગથી યોજાયો હતો.
#SATCON2026 #Surat #SattvikCertification #SGCCI #TiESurat #FoodIndustry #VegetarianFood #BusinessNews #SuratNews #GujaratNews #Conference #FoodStandards #LatestNews #IndustryNews #IndiaNews