સુરત ના કતારગામ ઝોનમાં ગેરકાયદેસર ડિમોલિશન મામલે હાઈકોર્ટમાં પિટિશન
તંત્રએ કાયદાકીય જોગવાઈઓનું પાલન કર્યા વિના ડિમોલિશન કર્યું હોવાનો આક્ષેપ છે.
એડવોકેટ ઝમીર શેખ દ્વારા પિટિશન દાખલ કરી.
#krantisamaynews #krantisamay #surat #katargam #highcourt
Udhna, Surat | Jun 8, 2026