ભાણવડ: ભાણવડમાં અંધશ્રદ્ધા સામે જંગ: કાળી ચૌદસે સ્મશાનમાં ગાંઠિયા ખાઈને તોડ્યો વહેમ
ભાણવડમાં કાળી ચૌદસના પર્વે એનિમલ લવર્સ ચેરિટેબલ ટ્રસ્ટ અને સ્થાનિક અગ્રણીઓએ સ્મશાનમાં જઈને ભૂત-પ્રેત અને જાદુ-ટોણા જેવી અંધશ્રદ્ધા દૂર કરવા અનોખી પહેલ કરી હતી. સૌએ સાથે મળીને ગાંઠિયા ખાઈને જાગૃતિનો સંદેશ આપ્યો હતો.