ગારિયાધાર: ગારિયાધારની જનતાને ટૂંક સમયમાં પાઈપલાઈનથી મળતી થશે ગેસ સુવિધા
ગારિયાધારની જનતાને ટૂંક સમયમાં પાઈપલાઈનથી મળતી થશે ગેસ સુવિધા પાંચટોબરા રોડ પર પાઈપ લાઈન નાખવાની કામગીરી શરૂ ગારિયાધારમાં ઘરેલું ગેસ કનેક્શન માટે પાઈપ લાઈન નાખવાની કામગીરી હાલમાં શરૂ કરવામાં આવી છે. હાલમાં શહેરમાં પ્રથમ મુખ્ય ગેસ કનેક્શનની પાઈપ લાઈન 5 કી.મી જેમાં પાંચ ટોબરા રોડ થી પાલિતાણા રોડ સુધી નાખવાનું આયોજન થઇ રહ્યું છે ગારિયાધાર નગર પાલિકા વિસ્તારમાં પી.એન.જી દ્રારા ગેસ પહોંચાડવા માટે આયોજન હાલમાં ગેસ કનેક્શન મુખ્ય પાઈપ લાઈન નાખવાની કા