Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
Bjp
National
Police
Bihar
India
Coronavirus
किसान
कांग्रेस
मौत
Accident
Congress
Modi
Delhi
Viral
Up
Bollywood
Breakingnews
Narendramodi
Madhya_pradesh
Mp
Madhyapradesh
Pmmodi
Kerala
Rahulgandhi
Chhattisgarh
Uttarpradesh

ગોધરા: બોરસદ પોલીસમથકના ચોરીના ગુનામાં છેલ્લા ૮ વર્ષથી નાસતો ફરતો વોન્ટેડ આરોપી ગોધરાથી ઝડપાયો

Godhra, Panch Mahals | Jul 9, 2026
પંચમહાલ LCB એ એક મોટી સફળતા મેળવીને આણંદ જિલ્લાના બોરસદ પોલીસ સ્ટેશનના ઘરફોડ ચોરીના ગુનામાં છેલ્લા ૮ વર્ષથી નાસતા ફરતા વોન્ટેડ આરોપી મુસા શબ્બીર બહેરા ઉર્ફે મુસો ધોનીને ગોધરાથી ઝડપી પાડ્યો છે, LCB ના અધિકારીઓને મળેલી ચોક્કસ બાતમીના આધારે અશરફી મસ્જીદ પાસે ખાનગી વોચ ગોઠવીને આરોપીને હસ્તગત કરવામાં આવ્યો હતો. ધરપકડ બાદ આગળની વધુ કાયદેસરની કાર્યવાહી કરવા માટે આરોપીને બોરસદ પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યો છે.

MORE NEWS