Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
Bjp
National
Police
Bihar
India
भारत
भाजपा
मुख्यमंत्री
Congress
Modi
Delhi
Viral
शिक्षा
शराब
पेट्रोल
Up
दिल्ली
Breakingnews
Narendramodi
Madhya_pradesh
Nsui
Pmmodi
Rahulgandhi
Ipl
यूपी
Pm

ઝેરડા-કંસારી રોડ પર પોલીસે પીછો કરતાં દારૂ ભરેલી કારને અકસ્માત સર્જાયો....

Deesa City, Banas Kantha | Dec 23, 2025
ડીસા તાલુકા પોલીસે 23/12/25ને મંગળવારના રોજ ઝેરડા-કંસારી રોડ પર પેટ્રોલિંગ દરમ્યાન દારૂ ભરેલી કારનો પીછો કરતાં કારને અકસ્માત નડયો હતો.પોલીસે દારુ સહિત રૂ. 2.67 લાખનો મુદ્દામાલ કબ્જે લઈ આરોપીને સારવાર માટે ખસેડી વધુ કાર્યવાહી હાથ ધરી હતી. ડીસા તાલુકા પોલીસ પેટ્રોલિંગમાં હતી ત્યારે ઝેરડાથી કંસારી ગામ પાસે શંકાસ્પદ રીતે જઈ રહેલી કાર ચલાવી હતી, ચાલક વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે...

MORE NEWS

No related stories for this location.

ઝેરડા-કંસારી રોડ પર પોલીસે પીછો કરતાં દારૂ ભરેલી કારને અકસ્માત સર્જાયો.... - Deesa City News