Public App Logo
Jansamasya
Uttar_pradesh
Congress
Modi
Delhi
Viral
Jharkhand
���िल्ली
Breakingnews
Madhya_pradesh
Pmmodi
Rahulgandhi
Haryana
Sambalpur
Cyclone
���ादी
Crimenews
Karnataka
Bareilly
���प
Agra
Biharnews
Jodhpur
Fatehpur
Kanganaranaut
Amitshah
Fire
Live
Jhansi
Yogiadityanath

ભાવનગર: વરતેજ ગામે દુકાને વસ્તુ લેવા આવેલા શખ્સોએ દુકાનદાર પિતા પુત્ર પર હુમલો કરાયો, પોલીસ ઘટના સ્થળે પહોંચી

Bhavnagar, Bhavnagar | Mar 30, 2026
ભાવનગર શહેર નજીક આવેલા વરતેજ ગામે મારામારીની ઘટના બની હતી જે બનાવે એ જાણવા મળતી વિગતો અનુસાર વરતેજ ગામે દુકાન ધરાવતા પિતા પુત્રને વસ્તુ લેવા આવેલા શખ્સોએ માથાકૂટ કરી માર માર્યો હોવાની ઘટના બની હતી જે બનાવને લઈને લોકોના ટોળા ઉમટી પડ્યા હતા ઘટના અંગે પોલીસને જાણ થતા કાફલો ઘટના સ્થળે પહોંચી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.