Public App Logo
Jansamasya
News
पुलिस
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Narendramodi
Madhya_pradesh
अनिल
Cm
Pmmodi
Rahulgandhi
कानपुर
Pm
Uttarpradesh
Haryana
Lucknow

'MLA ગુજરાત' લખેલી કાર રસ્તામાં રોકાતા વીડિયો વાયરલ... ધારાસભ્યની કાર હોવાના દાવા સાથે સોશિયલ મીડિયામાં ચર્ચા... લોનના હપ્તા બાકી હોવાના દાવા વચ્ચે કાર રોકાઈ હોવાનો વીડિયો... પ્રસાર સંદેશ news આ વીડિયોની પુષ્ટિ કરતું નથી....

Udhna, Surat | Jul 22, 2026

MORE NEWS

Surat Crime: G9 મોલમાં એક જ રાતમાં મોટી ચોરી! 5 દુકાનો બન્યાં નિશાન

સુરતના ડીંડોલી વિસ્તારમાં આવેલા G9 મોલમાં એક જ રાતમાં ચોરોએ ચારથી પાંચ દુકાનોને નિશાન બનાવી લાખોની ચોરી કરી હોવાનું સામે આવ્યું છે.

પ્રાથમિક માહિતી મુજબ, ચોરો લેપટોપ, મોબાઇલ ફોન અને રોકડ રકમ ચોરી કરીને ફરાર થઈ ગયા હતા. આ ઘટનાથી વેપારીઓમાં ભારે ભય અને રોષનો માહોલ જોવા મળી રહ્યો છે.

એક જ રાતમાં અનેક દુકાનોમાં થયેલી ચોરી બાદ ડીંડોલી પોલીસની કામગીરી સામે પણ સવાલો ઊભા થયા છે. પોલીસે ગુનો નોંધી CCTV ફૂટેજના આધારે આરોપીઓને શોધવાના પ્રયાસો શરૂ કર્યા છે.

#surat #suratnews #dindoli #g9mall #breakingnews #theft #crime #gujaratinews #gujaratnews #hotlinenews #cctv #police #latestnews #todaynews #india #news #viralnews #suratbreaking #crimenews #shoptheft

Surat Crime: G9 મોલમાં એક જ રાતમાં મોટી ચોરી! 5 દુકાનો બન્યાં નિશાન સુરતના ડીંડોલી વિસ્તારમાં આવેલા G9 મોલમાં એક જ રાતમાં ચોરોએ ચારથી પાંચ દુકાનોને નિશાન બનાવી લાખોની ચોરી કરી હોવાનું સામે આવ્યું છે. પ્રાથમિક માહિતી મુજબ, ચોરો લેપટોપ, મોબાઇલ ફોન અને રોકડ રકમ ચોરી કરીને ફરાર થઈ ગયા હતા. આ ઘટનાથી વેપારીઓમાં ભારે ભય અને રોષનો માહોલ જોવા મળી રહ્યો છે. એક જ રાતમાં અનેક દુકાનોમાં થયેલી ચોરી બાદ ડીંડોલી પોલીસની કામગીરી સામે પણ સવાલો ઊભા થયા છે. પોલીસે ગુનો નોંધી CCTV ફૂટેજના આધારે આરોપીઓને શોધવાના પ્રયાસો શરૂ કર્યા છે. #surat #suratnews #dindoli #g9mall #breakingnews #theft #crime #gujaratinews #gujaratnews #hotlinenews #cctv #police #latestnews #todaynews #india #news #viralnews #suratbreaking #crimenews #shoptheft

Udhna, Surat | Jul 27, 2026

Surat Crime: જોબની ઓફર આપી કરી હતી 50 લાખની ઠગાઈ

રૂપિયા 50 લાખના સાયબર ફ્રોડ કેસમાં આરોપીની ધરપકડ. સુરત ક્રાઈમ બ્રાન્ચે આરોપી ઈનામુહસન મોહમ્મદ ઉમર કટપીસવાળાને ઝડપી પાડ્યો. જૂનાગઢ રેન્જ સાયબર સેલમાં ગુનો નોંધાયો હતો. ઓપરેશન મ્યુલ હન્ટ અંતર્ગત ક્રાઇમ બ્રાન્ચની કાર્યવાહી. ગુન્હામાં આરોપી છેલ્લા બે વર્ષથી ફરાર હતો. જોબની ઓફર આપી ફરિયાદીને લિંક મોકલી હતી. જે લિંક ઓપન કરાવી તેમાં રોકાણ કરાવડાવ્યું હતું. રજિસ્ટ્રેશન કરાવ્યા બાદ હાર્વેયસ એપ્લાયન્સ કો 50803  નામના ટેલીગ્રામ ગ્રુપમાં જોઈન કર્યા હતા. ટેલીગ્રામ આઇડી પરથી બેંક એકાઉન્ટ મોકલી તેમાં રૂપિયા ટ્રાન્સફર કરાવ્યા હતા. પ્રથમ રોકાણ પેટે 43 હજારનો ફાયદો કરાવ્યો હતો. જે બાદ વધુ લાલચ આપી 50 લાખનું રોકાણ કરાવ્યું હતું. જ્યાં અલગ અલગ ખાતાઓમાં રૂપિયા ટ્રાન્સફર કરાવડાવી છેતરપિંડી આચરી હતી. વધુ તપાસ જૂનાગઢ સાયબર સેલ ને.સોંપવામાં આવી
#SuratCrime
#CyberFraud
#JobScam
#SuratPolice
#GujaratNews

Surat Crime: જોબની ઓફર આપી કરી હતી 50 લાખની ઠગાઈ રૂપિયા 50 લાખના સાયબર ફ્રોડ કેસમાં આરોપીની ધરપકડ. સુરત ક્રાઈમ બ્રાન્ચે આરોપી ઈનામુહસન મોહમ્મદ ઉમર કટપીસવાળાને ઝડપી પાડ્યો. જૂનાગઢ રેન્જ સાયબર સેલમાં ગુનો નોંધાયો હતો. ઓપરેશન મ્યુલ હન્ટ અંતર્ગત ક્રાઇમ બ્રાન્ચની કાર્યવાહી. ગુન્હામાં આરોપી છેલ્લા બે વર્ષથી ફરાર હતો. જોબની ઓફર આપી ફરિયાદીને લિંક મોકલી હતી. જે લિંક ઓપન કરાવી તેમાં રોકાણ કરાવડાવ્યું હતું. રજિસ્ટ્રેશન કરાવ્યા બાદ હાર્વેયસ એપ્લાયન્સ કો 50803 નામના ટેલીગ્રામ ગ્રુપમાં જોઈન કર્યા હતા. ટેલીગ્રામ આઇડી પરથી બેંક એકાઉન્ટ મોકલી તેમાં રૂપિયા ટ્રાન્સફર કરાવ્યા હતા. પ્રથમ રોકાણ પેટે 43 હજારનો ફાયદો કરાવ્યો હતો. જે બાદ વધુ લાલચ આપી 50 લાખનું રોકાણ કરાવ્યું હતું. જ્યાં અલગ અલગ ખાતાઓમાં રૂપિયા ટ્રાન્સફર કરાવડાવી છેતરપિંડી આચરી હતી. વધુ તપાસ જૂનાગઢ સાયબર સેલ ને.સોંપવામાં આવી #SuratCrime #CyberFraud #JobScam #SuratPolice #GujaratNews

Udhna, Surat | Jul 27, 2026

Surat News: આજથી શરૂ થયું અલુણા વ્રત! જાણો જયા પાર્વતી વ્રતનું મહત્ત્વ

આજથી અલુણા વ્રતનો પ્રારંભ થઈ ગયો છે. નાની-નાની બાળાઓ રાખશે 5 દિવસનું વ્રત. આ સાથે આષાઢ માસનું પાંચ દિવસીય જયા પાર્વતી વ્રત મુખ્યત્વે 12થી 13 વર્ષથી વધુ ઉંમરની કુંવારી કન્યાઓ તથા સૌભાગ્યવતી મહિલાઓ દ્વારા શ્રદ્ધા, ભક્તિ અને નિયમપૂર્વક કરવામાં આવે છે. માતા પાર્વતીએ ભગવાન શિવને પતિરૂપે મેળવવા આ વ્રત કર્યું હતું. શિવ મંદિરોમાં વ્રત કરતી યુવતીઓ દ્વારા ભગવાન શિવની પૂજા સાથે વ્રતનો આરમ્ભ કર્યો.

#alunavrat #jayaparvativrat #shiv #parvati #gujarat #gujaratinews #suratnews #festival #hindu #devotional #breakingnews #hotlinenews #gujaratnews #mahadev #vrat #faith #todaynews #latestnews #india #news

Surat News: આજથી શરૂ થયું અલુણા વ્રત! જાણો જયા પાર્વતી વ્રતનું મહત્ત્વ આજથી અલુણા વ્રતનો પ્રારંભ થઈ ગયો છે. નાની-નાની બાળાઓ રાખશે 5 દિવસનું વ્રત. આ સાથે આષાઢ માસનું પાંચ દિવસીય જયા પાર્વતી વ્રત મુખ્યત્વે 12થી 13 વર્ષથી વધુ ઉંમરની કુંવારી કન્યાઓ તથા સૌભાગ્યવતી મહિલાઓ દ્વારા શ્રદ્ધા, ભક્તિ અને નિયમપૂર્વક કરવામાં આવે છે. માતા પાર્વતીએ ભગવાન શિવને પતિરૂપે મેળવવા આ વ્રત કર્યું હતું. શિવ મંદિરોમાં વ્રત કરતી યુવતીઓ દ્વારા ભગવાન શિવની પૂજા સાથે વ્રતનો આરમ્ભ કર્યો. #alunavrat #jayaparvativrat #shiv #parvati #gujarat #gujaratinews #suratnews #festival #hindu #devotional #breakingnews #hotlinenews #gujaratnews #mahadev #vrat #faith #todaynews #latestnews #india #news

Udhna, Surat | Jul 27, 2026

કીર્તિ પટેલના Instagram એકાઉન્ટ પર ભારતમાં પ્રતિબંધ લાગ્યો છે. 1.3 મિલિયનથી વધુ ફોલોઅર્સ ધરાવતું આ એકાઉન્ટ હવે ભારતમાં ઍક્સેસ કરી શકાશે નહીં. આ ઘટનાને લઈને સોશિયલ મીડિયા પર વિવિધ પ્રકારની ચર્ચાઓ શરૂ થઈ છે.

#KirtiPatel #Instagram #SocialMedia #GujaratNews #BreakingNews

કીર્તિ પટેલના Instagram એકાઉન્ટ પર ભારતમાં પ્રતિબંધ લાગ્યો છે. 1.3 મિલિયનથી વધુ ફોલોઅર્સ ધરાવતું આ એકાઉન્ટ હવે ભારતમાં ઍક્સેસ કરી શકાશે નહીં. આ ઘટનાને લઈને સોશિયલ મીડિયા પર વિવિધ પ્રકારની ચર્ચાઓ શરૂ થઈ છે. #KirtiPatel #Instagram #SocialMedia #GujaratNews #BreakingNews

Udhna, Surat | Jul 27, 2026

Surat News: B.Com વિદ્યાર્થિનીએ જીવન ટૂંકાવ્યું, બ્લેકમેલિંગના ગંભીર આક્ષેપ

સુરતમાં B.Comમાં અભ્યાસ કરતી 20 વર્ષની વિદ્યાર્થીનીનું દુઃખદ અવસાન થતાં ચકચાર મચી ગઈ છે.

પરિવારનો આક્ષેપ છે કે વિદ્યાર્થીનીને વોટ્સએપ મારફતે બ્લેકમેલિંગ અને ધમકીઓ મળી રહી હતી. આ આક્ષેપોને ધ્યાનમાં રાખીને પોલીસે સમગ્ર ઘટનાની સાયબર એંગલથી તપાસ શરૂ કરી છે.

હાલ પોલીસ ડિજિટલ પુરાવા અને અન્ય પાસાઓની તપાસ કરી રહી છે. તપાસ પૂર્ણ થયા બાદ જ ઘટનાનું ચોક્કસ કારણ સ્પષ્ટ થશે.

#surat #suratnews #breakingnews #gujaratinews #gujaratnews #hotlinenews #cybercrime #whatsapp #student #police #crime #investigation #latestnews #todaynews #india #news #cyber #suratbreaking #education #newsupdate

Surat News: B.Com વિદ્યાર્થિનીએ જીવન ટૂંકાવ્યું, બ્લેકમેલિંગના ગંભીર આક્ષેપ સુરતમાં B.Comમાં અભ્યાસ કરતી 20 વર્ષની વિદ્યાર્થીનીનું દુઃખદ અવસાન થતાં ચકચાર મચી ગઈ છે. પરિવારનો આક્ષેપ છે કે વિદ્યાર્થીનીને વોટ્સએપ મારફતે બ્લેકમેલિંગ અને ધમકીઓ મળી રહી હતી. આ આક્ષેપોને ધ્યાનમાં રાખીને પોલીસે સમગ્ર ઘટનાની સાયબર એંગલથી તપાસ શરૂ કરી છે. હાલ પોલીસ ડિજિટલ પુરાવા અને અન્ય પાસાઓની તપાસ કરી રહી છે. તપાસ પૂર્ણ થયા બાદ જ ઘટનાનું ચોક્કસ કારણ સ્પષ્ટ થશે. #surat #suratnews #breakingnews #gujaratinews #gujaratnews #hotlinenews #cybercrime #whatsapp #student #police #crime #investigation #latestnews #todaynews #india #news #cyber #suratbreaking #education #newsupdate

Udhna, Surat | Jul 27, 2026

'MLA ગુજરાત' લખેલી કાર રસ્તામાં રોકાતા વીડિયો વાયરલ... ધારાસભ્યની કાર હોવાના દાવા સાથે સોશિયલ મીડિયામાં ચર્ચા... લોનના હપ્તા બાકી હોવાના દાવા વચ્ચે કાર રોકાઈ હોવાનો વીડિયો... પ્રસાર સંદેશ news આ વીડિયોની પુષ્ટિ કરતું નથી.... - Udhna News